ગુરુ ગ્રંથ સાહિબમાંથી પવિત્ર સ્તોત્રો.
શીખ અરદાસ એ સંગતની સામૂહિક પ્રાર્થના છે, જે ગુરુ ગોબિંદ સિંહજીની 'વાર શ્રી ભગઉતી જી કી' થી શરૂ થાય છે અને સર્વના કલ્યાણની યાચના સાથે સમાપ્ત થાય છે.
ગુરુ અર્જન દેવ જીનો ગુજરી રાગનો સલોક (અંગ 517), જે રેહરાસ સાહિબમાં પણ પઠન થાય છે: રક્ષક પ્રભુ પોતાના ભક્તોને બચાવે છે અને નિંદકોનો નાશ કરે છે.
આ શબદ ગુરુ ગ્રંથ સાહિબમાંથી લવામાં આવ્યો છ. ગુરુ નાનક દ્વારા રચિત, આ શબદ ગુરુના ચરણકમળોના ધયાન અને નામસ્મરણ દ્વારા ભવસાગર પાર કરવાનો માર્ગ શીખવે છે.