આત્મા અને વાસ્તવિકતાના સ્વભાવ વિશેના દાર્શનિક ગ્રંથો.
ગણપતિ અથર્વશીર્ષ (ગણપતિ ઉપનિષદ), અથર્વવેદ પરંપરાનો ગ્રંથ, જેમાં ગણેશને બ્રહ્મ અને આત્મા તરીકે સ્તુત કરવામાં આવ્યા છે.
ઈશ ઉપનિષદ, યજુર્વેદ ૪૦: સર્વમાં ભગવાનને જોવા, ત્યાગ વડે ઉપભોગ કરવા અને જ્ઞાન તથા કર્મને જોડવા વિશેના અઢાર મંત્ર.
માંડૂક્યોપનિષદ્ અથર્વવેદનું માત્ર ૧૨ મંત્રોનું અતિ ગહન ઉપનિષદ્ છે, જે ૐકાર અને આત્માની ચાર અવસ્થાઓ—જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીયનું સર્વોચ્ચ દર્શન કરાવે છે.